જાસૂસી / Pegasus કેસમાં વોટ્સએપની પેરેન્ટ કંપની Metaની મોટી જીત: અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, જુઓ શું

Big win for WhatsApp's parent company Meta in Pegasus case: US Supreme Court gives big order, see what

Pegasus કેસમાં whats App પૈરૈટ કંપની Meta ની મોટી જીત થઈ છે. હવે પેગાસસ બનાવવા વાળી ઈઝરાયેલની કંપની NSO Grup પર કેસ ચાલશે. જેની મંજૂરી અમેરિકાની સુપ્રિમ કોર્ટે આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ