કાર્યવાહી / ભારતીય બૅંકોની મોટી જીત, લંડન કોર્ટે માલ્યાને દેવાળિયો જાહેર કર્યો, હવે કરી શકાશે આ કામ

Big win for Indian banks, London court declares Mallya bankrupt, work can now be done

ભારતના ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને દેવાળિયો જાહેર કર્યો છે. બેન્કો હવે માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ