બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big update regarding the board exam result of std 10th and 12th

BIG NEWS / વિદ્યાર્થીના હૃદયના ધબકારા વધશે: મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ

Malay

Last Updated: 08:11 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Results: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જાણો ક્યારે જાહેર થઈ શકે છે બોર્ડની પરીક્ષાના પરિણામ.

 

  • બોર્ડની પરીક્ષાનું વહેલી તકે આવશે પરિણામ
  • પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ
  • મે મહિનામાં આવી શકે છે પરીક્ષાના પરિણામ

માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા  પહેલાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બોર્ડ પરીક્ષામાં સ્કૂલ આચાર્યએ જ નિભાવવી  પડશે ...

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરૂ કરાઈ હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવું કહેવાય છે. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

મે મહિનામાં જાહેર કરાશે પરિણામ!
મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા  માટે શિક્ષણ વિભાગ તૈયારઃ બોર્ડની પરીક્ષામાં ક્લાસ રૂમના CCTV વીડિયો 3 વાર  થશે ચેક ...

15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે. ધો.10-12માં 15 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Big update Gandhinagar news board exam result ગાંધીનગર બોર્ડ પરીક્ષાના પરિણામ બોર્ડના પરિણામ બોર્ડની પરીક્ષા GSEB Board Exam result
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ