BIG NEWS / રિષભ પંતની હેલ્થને લઈને મોટા અપડેટ: ICUમાંથી પ્રાઇવેટરૂમમાં શિફ્ટ કરાયો, BCCI લઈ શકે છે મોટો નિર્ણય

Big update on Rishabh Pant's health: Shifted from ICU to private room, BCCI may take big decision

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ રૂમમાં ખસેડવામાં આવ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ