કેવી રીતે થયો અકસ્માત? / રિષભ પંતના અકસ્માત મામલે મોટા અપડેટ: NHAI અધિકારીએ કર્યો મોટો ખુલાસો, CMનો દાવો ખોટો?

Big update on Rishabh Pant's accident: NHAI official made a big revelation, CM's claim wrong?

હાઇવે પરનો ખાડો હતો અને ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી આ વાતને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેને ફગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ