Ek Vaat Kau / આ તારીખ સુધી GST ભરી દેજો, તમામ પેનલ્ટી થઈ જશે રદ્દ

નવા વર્ષમાં ધંધાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. GST રિટર્નને લઇને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ત્યારે જો તમે આ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેશો તો તમામ પેનલ્ટી રદ્દ થઇ જશે. તે તમામ માહિતી સરળ ભાષમાં સમજવી હોય તો જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ