વળાંક / સીરિયલ અનુપમામાં આવશે ગજબ ટ્વિસ્ટ, વનરાજ-કાવ્યાનું અફેર આવશે પરિવાર સામે

 big twist in anupama serial on starplus

સ્ટાર પ્લસ પર આવતો શૉ અનુપમા શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે. શૉની વાર્તા સીધી સાદી અનુપમાની આસપાસ ફરે છે, જે પોતાના પરિવાર અને બાળકોમાં પોતાની ખુશીઓ શોધી લે છે. તેના જીવનનું એકમાત્ર કારણ પણ તેનો પરિવાર અને બાળકો જ છે. સાથે જ તેના પતિ વનરાજનું એક્સ્ટ્રા મેરિટલ અફેર બતાવવામાં આવ્યું છે. તેની સાથે કામ કરનાર કાવ્યા તેના ઘરે પણ આવે જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ