અમરેલી / "સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઝાડુવાળાએ બિસ્તરા પોટલા બાંધી લીધા" નામ લીધા વગર સી.આર.પાટીલે આ પાર્ટી પર કર્યા મોટા પ્રહાર

Big statement of CR Patil

અમરેલીમાં સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઝાડુવાળા બિસ્તરા પોટલા લઈને જતા રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ