અફઘાનિસ્તાન / અમેરિકાના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન : જો આ કામ થયું તો 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનમાં ફસાયેલા લોકો બહાર હશે

Big statement from the President of the United States

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકાના નાગરીકોને 31 ઓગસ્ટ સુધીમાં બહાર કાઢી લેવામાં આવશે, જોકે તાલિબાન કેટલો સહકાર આપે છે તે પણ મહત્વનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ