નિવેદન / કોરોના સંકટને કારણે અર્થવ્યવસ્થા પરની અસરને લઈને RBIના ગર્વનરનું મોટું નિવેદન, કહ્યું...

big statement by rbi governor shaktikanta das that indian economy is returning on track after recovering from coronavirus

કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થા ડામાડોલ થઈ છે. ભારતીય અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે. જો કે હવે અલગ અલગ ઈન્ડિકેટર્સથી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર આવ્યાના સંકેત મળી રહ્યા છે. લોકડાઉનના સમયે બેરોજગારી દર 23 ટકા હતો જે હવે સુધારા સાથે 6 ટકાએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે ઈકોનોમીને પાટા પર પરત આવ્યાની વાત કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ