દિલ્હી / અહીં કોરોનાએ વધારી ચિંતાઃ 24 કલાકમાં 51 દર્દીના મોત અને 6842 નવા કેસ, સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, ત્રીજી વેવ શરૂ થઈ

big shock of corona in delhi 51 deaths and 6842 cases in 24 hours were reported and delhi health minister satyendar jain...

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. અહીં 24 કલાકમાં 51 દર્દીના મોત થયા છે અને 6842 નવા કેસ આવતાં તંત્ર ચિંતામાં છે. પોઝિટિવ રેટમાં વધારો થવાની સાથે વાયુ પ્રદૂષણના કારણે મહામારીનો ખતરો વધી રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી વેવ શરૂ થઈ ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ