કૌભાંડ / આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, જાણો વિગતો

 big scam caught from Rajkot,expired medicines in the name of Ayurvedic medicine,find out details

રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાની ઘટના બહાર આવી છે. શ્રમજીવી સોસાયટીમાં SOGએ ગુરુવારે પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ