ખતરનાક રણનીતિ / મોટો ખુલાસોઃ NATO તો ખાલી બહાનું, યૂક્રેનને ખંઢેર બનાવ્યા બાદ પુતિનનો છે આ માસ્ટર પ્લાન

Big revelation: NATO is just an excuse, Putin's master plan is after the destruction of Ukraine

જ્યારે પુતિને અચાનક યુક્રેન પર હુમલો કરવાની જાહેરાત કરી દીધી ત્યારે આખા વિશ્વમાં કોઈ પણ માણસની પહેલી પ્રતિક્રિયા હતી 'કેમ'. રશિયાની સેના યુક્રેનમાં આગળ વધીને વધુ શહેરોને ખંડેર બનાવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લોહીયાળ યુદ્ધનો આજે 9મો દિવસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ