ખુલાસો / વડોદરામાં પકડાયેલી બાંગ્લાદેશી યુવતીએ કર્યા મોટા ખુલાસા, બૉર્ડર ક્રોસ કરવાની રીત જાણીને SOG પણ ચોંકી ગયું

Big revelation made by a Bangladeshi girl caught in Vadodara

વડોદરામાંથી ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતીઓની પૂછપરછમાં એક ચોંકવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં  બંન્ને બાંગ્લાદેશી યુવતીઓને એજન્ટોએ બોર્ડર ક્રોસ કરાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ