સફેદ કલંક / વડોદરામાં ડ્રગ્સ ફેક્ટરી મામલે ATS તપાસમાં મોટો ખુલાસો, મહારાષ્ટ્રમાં મચશે ખળભળાટ

Big revelation in ATS investigation regarding drugs factory in Vadodara

સિંધરોટમાં ડ્રગ્સ ફેક્ટરી મામલે ATSની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠકે કબૂલાત કરી છે કે, માત્ર 45 દિવસમાં જ 100 કિલો ડ્રગ્સ મુંબઇ મોકલવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ