હરિયાણા / ભાજપના નેતાની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાના કથિત પ્રેમ સંબંધની જાણ દીકરાને પણ હતી

big revealing in bjp leader munesh godara murder case in gurugram love affair

બહુચર્ચિત ભાજપના નેતાની હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાજપ કિસાન મોરચાના પ્રદેશ સચિવ મુનેશ ગોદારાની હત્યાકાંડમાં મહિલા નેતાના મોબાઇલ ડિટેઈલ્સ પોલીસ માટે મહત્વના સાબિત થઈ શકે છે. મૃતક મહિલાના બાળકો પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસ મહિલા નેતાના મોબાઈલના વોટ્સએપ મેસેજ અને કોલ ડિટેઈલ ફંફોળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ