ખાસ વાંચો / પેપર કપમાં ચા પીતા હોય તો ચેતી જજો, IITના વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

big reveal of iit be alert if you drink tea in disposable paper cup

જો તમે પ્લાસ્ટિકની જેમ પેપર કપમાં ચા પીતા હોવ તો સાવચેત થવાની જરૂર છે. આ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ