ફેરફાર / ગુજરાતી સ્ટાર ખેલાડીને મોટી જવાબદારી, નવા 2 બોલર્સની એન્ટ્રી: જાણો નવી ટીમ ઈન્ડિયાની 5 ખાસ વાતો

Big responsibility to Gujarati star player entry of 2 new bowlers Know 5 special things about new team India

શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બંને ટીમોમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ભારતીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું કદ વધુ વધી ગયું છે. તે જ સમયે સતત ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલને મોટો ઝટકો લાગ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ