બોલિવૂડ / કાળિયાર કેસમાં સલમાન ખાનને મોટી રાહત: 16 જાન્યુઆરીએ થશે સુનાવણી

Big relief to Salman Khan in antelope case

કાળિયાર શિકાર કેસ અને આર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાનને હાજરી માફી મળી છે. સલમાનને આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું હતુ પરંતુ કોરોનાને કારણે તેને હાજરીમાંથી માફી મળી છે. 16 જાન્યુઆરીએ કોર્ટમાં સુનવણી થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ