બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Big relief to Raj Kundra, Poonam Pandey and Sherlyn in pornography case, Supreme Court gives big verdict

BIG NEWS / રાજ કુન્દ્રા, પૂનમ પાંડે અને શર્લિનને પોર્નોગ્રાફી કેસમાં મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Vishal Khamar

Last Updated: 02:57 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. તેમજ કોર્ટે અન્ય લોકોનાં પણ જામીન મંજુર કર્યા છે.

  • બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી રાહત 
  • રાજ કુન્દ્રાની સાથે કોર્ટે અન્ય લોકોનાં પણ આગોતરા જામીન મંજૂર કર્યા
  • આરોપીઓએ તપાસમાં સહકાર આપવો પડશેઃકોર્ટ

 બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. રાજ કુન્દ્રાની સાથે સુપ્રિમ કોર્ટે મોડલ શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને ઉમેશ કામતને પોર્નગ્રાફી બનાવવા અને એને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવાનાં કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ આરોપીઓએ તપાસમાં સહકાર આપવો જોઈએ અને જરૂર પડ્યે તપાસમાં સામેલ થવું જોઈએ.

ગયા મહિને દાખલ કરાયેલ ચાર્જશીટ
મહારાષ્ટ્ર સાયબર પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા, શર્લિન ચોપરા અને પૂનમ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ કુન્દ્રાએ મુંબઈની આસપાસની ફાઈવ સ્ટાર હોટલોમાં પોર્નોગ્રાફિક ફિલ્મો શૂટ કરી હતી અને પછી તેને OTT પ્લેટફોર્મ પર વેચી દીધી હતી. રાજ કુન્દ્રાએ આ ડીલ કરોડોમાં કરી હતી. રાજે આ ફિલ્મો પૂનમ અને શર્લિન સાથે શૂટ કરી હોવાનું કહેવાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Relief pornography case raj kundra પોર્નગ્રાફી બોલીવૂડ રાજ કુન્દ્રા રાહત Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ