કાર્યવાહી / ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હજુ રાહત નહીંઃ આસામમાં એક કેસમાં કોર્ટથી જામીન મળતા બીજા કેસમાં થઇ ધરપકડ

Big relief to MLA Jignesh Mewani Assam court grants bail

આસામની કોકરાઝાર કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આપ્યા જામીન,PM નરેન્દ્ર મોદી પર આપાત્તિજનક ટ્વીટ અંગે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ