તમારા કામનું / ખાતાધારકોને મોટી રાહત, હવે બેન્ક બંધ થાય કે ડૂબે તો 90 દિવસમાં મળી જશે આટલી મોટી રકમ, સરકારે કાયદો બદલ્યો

Big relief to account holders, now if the bank closes or sinks, a large amount will be received in 90 days, the government...

મોદી સરકારે DICGC કાયદામાં ફેરફારની મંજૂરી આપી હોવાથી હવેથી બેન્ક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં 90 દિવસની અંદર ખાતાધારકોને 5 લાખની વીમાની રકમ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ