Ek Vaat Kau / હાશ, મોટી રાહત 3 મહિનાની અંદર આવાટોલ બુથ હટાવી દેવાશે

કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં એવી જાહેરાત કરી છે કે, 2024માં ભારતના રસ્તાઓ અમેરિકા જેવા હશે. સાથે જ મોટી રાહત આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 3 મહિનાની અંદર કેટલાક ટોલ બુથ હટાવી દેવાની પણ જાહેરાત કરી છે. ત્યારે શું છે સમગ્ર વિગત તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

બ્રેકિંગ ન્યૂઝ