સુવિધા / પેન્શનધારકો માટે આવ્યા મોટા સમાચાર, હવે ફેબ્રુઆરી સુધી આ કામ કરવાની મળી છૂટ

big relief for pensioner last date for submission of life certificate for pensioners extended till feb 28

દેશભરમાં ફેલાયેલી મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર પેન્શનધારકોને મોટી રાહત આપી છે. સરકારે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે તેની જાહેરાત કરી છે. કર્મચારી રાજ્ય પ્રધાને જણાવ્યું કે, પેન્શન આપતી બેંકોમાં ભીડને ટાળવા અને મહામારીના ખતરાથી બચવા માટે તમામ પાસાઓ પર વિચાર કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ