યુટિલિટી / UIDAIએ શરૂ કરી નવી સર્વિસ, હવે આ સરળ પ્રોસેસથી બનાવી શકાશે Aadhaar Card

big news uidai changed rules now without valid documents you apply for aadhaar card know process

Aadhaar Card ભારતમાં રહેનારા દરેક વ્યક્તિ માટે એક ખાસ ડોક્યૂમેન્ટ ગણાય છે. હવે સમય બદલાયો છે અને આધારકાર્ડની જરૂરિયાત પહેલાં કરતાં પણ વધી ચૂકી છે. ઘણી વાર તો એવું બને છે કે Aadhaar Card વિના તમારા કામ પણ અટકી જાય છે. પહેલાં આધારકાર્ડ બનાવવા માટે એડ્રેસ પ્રૂફ અને ઓળખપત્ર જેવા ડોક્યૂમેન્ટ્સની જરૂર રહેતી હતી, પરંતુ હવે કોઈ પણ ડોક્યૂમેન્ટ વિના આધારકાર્ડ બની શકે છે. તેના માટે તમે આધાર કેન્દ્ર પરના ઈન્ટ્રોડ્યૂસરની મદદ લઈ શકો છો. તો જાણી લો કઈ પ્રોસેસની મદદથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ વિના Aadhaar Card બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ