જાપાન / BIG NEWS: આ વ્યક્તિ બનશે જપાનના નવા પ્રધાનમંત્રી, કોરોનાના કારણે સુગાએ સત્તાને કહ્યું 'સાયોનારા'

BIG NEWS: This person will be the new Prime Minister of Japan, because of Corona Suga called the power 'Sayonara'

જાપાનના શાસક પક્ષ LPD એ બુધવારે ભૂતપૂર્વ વિદેશ મંત્રી ફ્યુમિયો કિશિદાને તેના નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે

બ્રેકિંગ ન્યૂઝ