આત્મનિર્ભર ભારત / BIG NEWS : IIT મદ્રાસમાં સ્વદેશી 5Gનું સફળ ટેસ્ટિંગ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો વોઈસ અને વીડિયો કોલ

BIG NEWS: Successful testing of indigenous 5G, Union Minister Ashwini Vaishnav makes voice and video call at IIT Madras

ભારતમાં 5G મોબાઈલ ટેકનોલોજીના પગરણ થઈ ચૂક્યા છે. દેશમાં પહેલી વાર મદ્રાસની IITમાં 5Gનું સફળ ટેસ્ટિંગ કરાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ