રાજકોટ / રાધેક્રિષ્ના સોસાયટી મર્ડર કેસ: બોલાચાલી કરી ધોકા અને પથ્થરોથી એકને પતાવી દીધો, CID સમક્ષ આરોપી ભુરો સરેન્ડર

Big news regarding the Radekrishna Society murder case

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટી ખાલી કરાવવા ભૂમાફિયાઓએ મચાવેલા આતંકમાં કારખાનેદાર પ્રૌઢની હત્યા થઇ હતી, ત્યારે આ ગુનામાં લાંબા સમયથી ફરાર ભરત સોસા ઉર્ફે ભુરાએ CID સમક્ષ સરેન્ડર કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ