શિક્ષણ વિભાગ / ધો. 10ના માર્કસ મુદ્દે મોટા સમાચાર : શિક્ષણ બોર્ડે ગુજરાતની બધી શાળાઓને આપ્યા મહત્વના આદેશ

Big news on the issue of std10 marks: Important orders given by the Board of Education to all schools in Gujarat

શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને વેબસાઈટ પર ધોરણ 10ના માર્ક્સ મુકવાની સુચના આપી શિક્ષણ બોર્ડે આગામી 17મી જૂન સુધીમાં તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનું જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ