Ek Vaat Kau / 2 દિવસમાં વૅક્સિન પર મોટા ન્યૂઝ

ભારતમાં કોરોના વાયરસના કેસ 22 લાખને પાર થઇ ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 44 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં કોરોનાના કેસ 72 હજારને પાર પહોંચી ચૂક્યા છે અને ગુજરાતમાં કોરોનાના કેસ 72 હજારને પાર થઇ ચૂક્યા છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર કોરોનાની વેક્સિન પર છે. સૌ કોઈ વેક્સિનની રાહ જોઇ રહ્યા છે. ત્યારે દેશ અને દુનિયાના કોરોનાના આંકડા અને અપડેટ્સ જુઓ Ek Vaat Kauમાં...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x