મહામારી / કોરોના પર મોટા સમાચાર: એક્સપર્ટે ચેતવતા કહ્યું જૉ આવું થયું તો દર વર્ષે વેક્સિન લેવી પડશે

 Big news on Corona: Expert warns will have to get vaccinated every year if this happens

દુનિયાના ઘણા દેશોમાં વેક્સિનેશન છતાં કોવિડના કેસ વધવા લાગ્યા છે. નિષ્ણાતો પણ કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવવાની વાત કહી રહ્યા છે. તેઓ માને છે કે કોરોનાનો નવા વેરિઅન્ટ આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ