કેબિનેટ વિસ્તરણ / મોટા સમાચાર : કાલે સાંજના 5.30 વાગ્યે મોદી કેબિનેટનું વિસ્તરણ, આ નવા ચહેરાઓને સ્થાન મળશે

Big news: Modi cabinet to be expanded at 5.30 pm tomorrow, new ministers to be sworn in at Rashtrapati Bhavan

મોદી કેબિનેટના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. આવતીકાલે સાંજના 5.30 વાગ્યે મોદી કેબિનેટનું વિસ્તરણ થશે અને રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓ શપથ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ