લોન ચૂકવણી / EMI પર છૂટ ને લઈને આવી શકે છે મોટા સમાચાર, સરકાર 2-3 દિવસમાં લઈ શકે છે નિર્ણય

Big news may come with EMI exemption, government may take decision in 2-3 days

વ્યાજ પર વસૂલવામાં આવતા વ્યાજને સમાપ્ત કરવા અને જુદા જુદા ક્ષેત્ર અનુસાર મોરટોરિયમનો સમયગાળો વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી 2 થી 3 દિવસમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ