કોવિડ 19 / કોરોનાને લઈને મુંબઈથી આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલ પછી પહેલી વાર એકપણ કેસ નહીં 

Big news from Mumbai about Corona, not a single case for the first time since April 1

કોરોના વાયરસ રોગચાળા બાદ ઘણા લાંબા પછી એક સારા સમાચાર છે. દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે 1 એપ્રિલ પછી કોરોનાનો એક પણ કેસ બહાર આવ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ