ઓફર / વોડાફોનએ ધમાકેદાર સસ્તો પ્લાન કર્યો લોન્ચ, ઓછી કિંમતમાં અનલિમિટેડ ડેટા સહિત મેળવો આ જબરદસ્ત સુવિધાઓ

big news for vodafone idea customers 100gb data for 56-days for 351 rupees prepaid data pack

વોડાફોન આઈડિયાએ તેની નવી બ્રાન્ડ વીઆઈ (Vi) હેઠળ દેશમાં નવો પ્રીપેડ ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. નવા પ્રીપેડ પ્લાન હેઠળ ગ્રાહકોને 351 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી અને સાથે જ 100 જીબી ડેટા મળશે.

Loading...