Ek Vaat Kau / આ 7 બૅંકોના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1લી એપ્રિલથી મોટા બદલાવ

આગામી 1 એપ્રિલથી દેશની 7 બેંકો મોટા ફેરફાર કરવા જઇ રહી છે. જેમાં ગ્રાહકોએ પોતાની પાસબુક અને ચેકબુક બદલાવી પડશે.. તો શું છે આ નવો નિયમ અને કઇ બેંકના ખાતા ધારકોને આ નિર્ણયથી અસર થવાની છે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો... જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ