વેક્સિનેશન / કોવિશિલ્ડ વેક્સિન લીધી હોય તેમના માટે મોટા સમાચાર, નિષ્ણાતોએ સરકાર પાસે જુઓ શું કરી માંગ

Big news for the Covishield vaccine taker

પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલા લોકોએ એવી માગ કરી છે કે કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે, ડેલ્ટા વેરિયન્ટના વધતા જોખમને જોઈને આ માગ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ