ચર્ચા / મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર , ટૂંક સમયમાં મોદી સરકાર લઈ શકે છે આ નિર્ણય 

Big news for students studying in medical field, Modi government may take this decision soon

પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યા બાદ હવે અંગ્રેજીની સાથે પ્રાદેશિક ભાષાઓમાં પણ મેડિકલ અભ્યાસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ