સુવિધા / SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, ઓનલાઈન ફ્રોડથી બચવા બેંકે નવું ફીચર લોન્ચ કર્યું, જાણો શું ફાયદો થશે

Big news for SBI customers sim binding feature launched for online banking know about benefits

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાને કારણે ઓનલાઈન છેતરપિંડી પણ પહેલાં કરતા અત્યારે ખૂબ જ વધી છે. જેથી તેનાથી બચવા SBIએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ