રાહતનો 'ડબલ ડોઝ' / દૂધ ઉત્પાદકો માટે આનંદના મોટા સમાચાર:દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટમાં રુ.20નો વધારો

Big News for Milk Producers

રાજકોટ ડેરીએ દૂધ પર કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો કરતા હવે કિલો ફેટના 700 રૂપિયા ચૂકવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ