મોટી રાહત / Alert! તહેવારો પહેલા ગોલ્ડ હૉલમાર્કિંગના નિયમમાં આવ્યા મોટા અપડેટ, જાણો શું

big news for jewellers gold hallmarking deadline extended for next three months know here detail

શું તમે સોના-ચાંદીનો વ્યાપાર કરો છો તો આ તમારા માટે મોટા સમાચાર છે. તહેવારો પહેલાં સરકારે ઝવેરીઓને મોટી રાહત આપી છે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગને લાગુ કરવાની ડેડલાઈનને વધારી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ