કોરોનાની 'જંગ' / કોરોના સામેની જંગમાં ભારત માટે મોટા સમાચાર, આ મિત્ર દેશની સફળ વૅક્સિનને અપાઈ ટ્રાયલની મંજૂરી

Big news for India in the war against corona, the trial of the successful vaccine of this ally country approved

રશિયન કોરોના રસી SPUTNIK V ના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ ભારતમાં જલ્દીથી શરૂ થવાની સંભાવના છે. આ માટે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ( DCGI ) એ ભારતીય ડ્રગ ઉત્પાદક ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ને મંજૂરી આપી દીધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x