નિર્ણય / ST બસમાં મુસાફરી કરવાના હોવ તો ટિકિટ લઈ લેજો, 8 કલાક બંધ રહેવાનું છે બુકિંગ; જાણો સમય

Big news for Gujarat ST bus passengers

આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી એપ્લિકેશન મેન્ટેનન્સના કારણે ગુજરાત એસટીનું ઓનલાઈન બુકિંગ બંધ રહેશે. એસટી નિગમ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ