ખેલ જગત / ફૂટબૉલ પ્રેમીઓ માટે મોટા સમાચાર: સામસામે હશે મેસી અને રોનાલ્ડો, સાઉદી અરબમાં થશે જોરદાર ટક્કર

Big news for football lovers: Messi and Ronaldo will face each other, there will be a huge clash in Saudi Arabia

પીએસજીએ તાજેતરમાં કહ્યું કે તેની ટીમ ૧૯ જાન્યુઆરીએ રિયાધમાં રોનાલ્ડોની નવી ક્લબ અલ નાસર અને અલ હિલાલની સંયુક્ત ટીમ સામે ફ્રેન્ડલી મેચ રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ