ગુડ ન્યૂઝ / ખેડૂતો માટે મોટા સમાચાર, તેમને મળશે 12 ડિજિટનો ખાસ ID,જાણો શું છે કેન્દ્રનો પ્લાન અને શું થશે ફાયદો 

Big news for farmers, they will get 12 digit special ID, find out what is the plan of the center and what will be the benefit

સરકાર ખેડૂતોને 12 અંકની યુનિક ID આપશે.આ માટે ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, આ ID દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવાનું સરળ બનશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ