એશિયા કપ 2023 / ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ, જય શાહે જાહેર કર્યું ACCનું બે વર્ષનું કેલેન્ડર

Big news for cricket fans: India-Pakistan match in Asia Cup, Jay Shah announces two-year ACC calendar

એશિયા કપ 2023 ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં આ ટુર્નામેન્ટ રમાવાની છે. આ વખતે 2 ગ્રુપમાં ટીમો રાખવામાં આવી છે. તેમજ તેની ખાસ વાત એ છે કે ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ