નિર્ણય / ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડે કર્યો મહત્વનો ફેરફાર, જાણી લેજો

Big news for class 10 and 12 students, important changes made by the board, know

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12 ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં CBSE બોર્ડ ધો. 10 અને ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થીને કેટલાક સ્પર્ધાત્મક પ્રશ્ને પણ પૂછવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ