7th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA Arrear ને લઈને આવ્યા મોટા સમાચાર

big news for central government employees dearness allowance Arrear or DA Arrear to be paid in one time

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. તેનો અમલ 1લી જુલાઈથી કરવામાં આવ્યો છે. પણ તેની ચૂકવણીને લઈને મોટા સમાચાર આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ