આનંદો / ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર, જાણો સમગ્ર વિગત

Big news for candidates preparing for TET 1-2

ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ