BIG NEWS / GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી મદદનીશ ઈજનેરની પરીક્ષા મોકૂફ

Big news for candidates preparing for GPSC, Assistant Engineer exam to be held on March 26 postponed, new date also clarified

GPSC દ્વારા મદદનીશ ઈજનેરની પ્રાથમિક કસોટી મોકુફ રખાઈ હતા. ત્યારે 26 માર્ચે લેવાનારી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ